Zanm 63 Dudhryano Bhag-5

Be the first to Review this product
₹25.00
મિકેનિકે ચોખ્ખું ચોપડાવી દીધું 'શેઠ પેટ્રોલના પૈસા ન'તા તો મર્સીડીઝ કેમ ખરીદી ? ડીઝલ ભરીને મર્સીડીઝ ચલાવતા શરમ નથી આવતી !' આપણી પણ એ જ હાલત છે. આપણું મન એક એવી મર્સીડીઝ છે જે શુભધ્યાનના પેટ્રોલને માંગે છે. જ્યારે આપણે દુર્ધ્યાનનું ડીઝલ પૂરીને આપણા મનની મર્સીડીઝને ખટારો બનાવી દીધી છે. આવા ડીઝલીયા દુર્ધ્યાનોથી કેમ બચવું એની ટેકનીક શીખવાડતો આ ઝાણંનો સંપૂટ અવશ્ય આપણી ખોટકાતી વિકાસ યાત્રાને પૂરપાટ દોડતી કરી દેશે.
Choose Language:
Quantity:
- +
SPBN No:
ISBN: 978-81-87163-50-3
Category: Pravachan
Type: Dhyan, Manovignan
Share on:

About Us

At Lezada, we put a strong emphasis on simplicity, quality and usefulness of fashion products over other factors. Our fashion items never get outdated. They are not short-lived as normal fashion clothes.

(+00) 123 567990

Wishlist

Cart

Added to wishlist.