આ સંપુટમાં નવેનવ પદોના વિશિષ્ટ સ્વરૂપને વર્ણવતાં વ્યાખ્યાનો તો છે જ. સાથોસાથ શ્રીપાલ-મયણા જેવા નવપદના અવ્વલ આરાધકની જીવન-કથા ધારાવાહિક રૂપે પ્રસ્તુત છે. સાથોસાથ નવે દિવસની વિધિ અને જાપ પટ પણ આમાં છે.
ભરચક ભોગસામગ્રી વચ્ચે તલ્લીન થયેલા દેવો પણ વર્ષમાં બે વખત પ્રમાદમાંથી બહાર આવીને નંદીશ્વરતીર્થની યાત્રાએ જાય છે. જ્યારે શાશ્વતી ઓળીના દિવસો આવે ત્યારે. ભોગી દેવો જ્યારે અષ્ટાહ્નિકા મહોત્સવ કરતા હોય ત્યારે આ બાજુ ર્મત્યલોકના માનવીઓ નવપદની આરાધના દ્વારા લખલૂટ ધર્મની કમાણી કરતા હોય છે. આ કમાણી કરવા અવશ્ય નવપદનો સંપુટ વસાવી સપરિવારે એ ગ્રંથનું વાચન કરવું અનિવાર્ય છે. આ સંપુટમાં નવેનવ પદોના વિશિષ્ટ સ્વરૂપને વર્ણવતાં વ્યાખ્યાનો તો છે જ. સાથોસાથ શ્રીપાલ-મયણા જેવા નવપદના અવ્વલ આરાધકની જીવન-કથા ધારાવાહિક રૂપે પ્રસ્તુત છે. સાથોસાથ નવે દિવસની વિધિ અને જાપ પટ પણ આમાં છે.
About Us
At Lezada, we put a strong emphasis on simplicity, quality and usefulness of fashion products over other factors. Our fashion items never get outdated. They are not short-lived as normal fashion clothes.